• શુક્રવાર, 17 જુલાઈ, 2026

નવી મુંબઈમાં રૂા. 1.33 કરોડના ડ્રગ્સ સાથે છ ઝડપાયા

નવી મુંબઈ, તા. 16 : નવી મુંબઈ પોલીસના અંમલી પદાર્થ વિરોધી કક્ષ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે થાઇલેન્ડથી ઓપરેટ થતા એક હાઇ-પ્રોફાઇલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ