• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

યુપીઆઈના કમર્શિયલ ટ્રાન્ઝેક્શન ઉપર મામૂલી ટૅક્સ વસૂલ કરવા વિચારણા

વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન ઉપર 0.05થી 0.07 ટકા સુધીનો સેવા શુલ્ક સંભવ

સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ સેવા નિઃશુલ્ક રહેશે

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : દેશમાં યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થાના કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન ઉપર અલ્પ સેવા શુલ્ક લાગુ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર.......

ઇ-પેપરના નવા શુલ્ક