વન ડે અને ટી-20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર જાહેર કરતું આઇસીસી
નવી દિલ્હી તા.1પ: આઇસીસી
તરફથી વર્ષ 2027માં રમાનાર વન ડે વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા અને ચોંકાવનારા ફેરફાર
કરાયા છે. તાજેતરમાં એડિનબર્ગમાં આઇસીસીની એજીએમ મળી હતી. જેમાં આ નિયમોની ઘોષણા થઇ
છે. આ ફેરફારનો મુખ્ય ઉદેશ ટૂર્નામેન્ટના પ્રારંભિક મેચોને વધુ રોમાંચક બનાવવાનો છે.
આઇસીસીએ ટી-20 ફોર્મેટના વિશ્વ કપમાં પણ.....