• ગુરુવાર, 16 જુલાઈ, 2026

રેલવેની જમીનમાં બાંધકામ માટે રેલવે પ્રશાસનની મંજૂરી ફરજિયાત

મુંબઈ, તા. 15 : રેલવે જમીનની સીમારેખાથી 30 મીટરના પરિસરમાં કરવામાં આવનારા બાંધકામ માટે હવે પ્લાનિંગ અૉથોરિટી અથવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ આપેલી પરવાનગી ગ્રાહ્ય ધરવામાં આવશે નહીં. આ ક્ષેત્રમાં કોઈપણ બાંધકામ કરવા પહેલાં સંબંધિત વ્યક્તિઓએ રેલવે પ્રશાસન પાસેથી `ના-હરકત પ્રમાણપત્ર....