બર્મિગહામ, તા.15: ઇંગ્લેન્ડ સામેના પ્રથમ વન ડેમાં ભારતનો 6 વિકેટે શાનદાર વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું હતું. બ્રિટન પ્રવાસમાં ઉપરાઉપર 6 મેચની હાર પછી ટીમ ઇન્ડિયાની આ પહેલી જીત છે. આ જીતનો નાયક અક્ષર પટેલ બન્યો હતો. તેણે 4 વિકેટ લીધી હતી અને પછી અણનમ 57 રન કર્યાં....