• ગુરુવાર, 16 જુલાઈ, 2026

એસએસસી, એચએસસીની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ગયા વર્ષની તુલનામાં બંને પરીક્ષાના પરિણામ નબળાં

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે લીધેલી પૂરક (બીજો પ્રયાસ) પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે અને આ વખતે એસએસસીના 29.53 ટકા અને એચએસસીના 38.72 ટકા  વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં બંને પરીક્ષાના પરિણામમાં મોટો ઘટાડો....