• ગુરુવાર, 16 જુલાઈ, 2026

એસબીઆઇ ફન્ડ્સનો આઇપીઓ સંપૂર્ણ છલકાયો

સામાન્ય રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ

મુંબઈ તા. 15 (એજન્સીસ) : દેશની સૌથી મોટી ફન્ડ્સ મૅનેજમેન્ટ કંપનીઓમાંની એક સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ) ફન્ડ્સ મૅનેજમેન્ટ કંપનીના આઈપીઓને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જાહેર ભરણું ખુલ્લું મુકાયાના બીજા જ દિવસે આ આઈપીઓ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. જે બજારમાં રોકાણકારોના મજબૂત વિશ્વાસનો સંકેત....