• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ખેડૂતોના રૂા. 48,000 કરોડના વીજળીના બાકી બિલ માફ : મુખ્ય પ્રધાન

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી 7.5 હોર્સપાવર સુધીના વીજળી બિલ વસૂલવામાં આવતા નથી. જોકે, તેમના વીજ વપરાશ માટેના 48,000 કરોડ રૂપિયાના જૂના બાકી ચૂકવણાના બિલ પણ માફ કરવામાં આવશે, એવી દક્ષિણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે સન્માન સમારોહમાં કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ નિર્ણય....