અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં
પાલઘર જિલ્લામાં દહાણુ તાલુકામાં દાપચેરી ખાતે 1395 એકર જમીન પર છૂટક વેપારી, આયાત-નિકાસની
સુવિધા, શીતગૃહો, ગ્રાડિંગ - પૅકેજિંગ, મલ્ટિમોડેલ લૉજિસ્ટિક વ્યવસ્થા તેમ જ એગ્રીટેક
- એક્સ્ચેન્જ સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય દરજ્જાનું કૃષિ બજાર સ્થાપવામાં આવશે,
એમ રાજ્યના માર્કેટિંગ....