• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ઇક્વિટી ફંડસમાં ત્રણ વર્ષમાં રોકાણ 114 ટકા વધ્યું

જૂન 2026ના અંતે રોકાણ રૂા. 37.33 લાખ કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : એમ્ફીના રિપોર્ટ મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડસમાં ત્રણ વર્ષમાં રોકાણમાં 114 ટકાની વૃદ્ધિ થઈ છે. જૂન 2023ના અંતે ઈક્વિટી ફંડસમાં રૂા. 17,43,373 કરોડનું રોકાણ હતું. એ જૂન 2026ના અંતે વધીને રૂા. 37,33,731 કરોડનું થયું છે. એમ્ફીના રિપોર્ટ મુજબ ઈક્વિટી ફંડમાં એક વર્ષમાં રોકાણમાં 11.50 ટકાની વૃદ્ધિ.....