• ગુરુવાર, 16 જુલાઈ, 2026

રજિસ્ટ્રાર અધિકારી વિરૂદ્ધ સવા લાખ રૂપિયાની લાંચ માગ્યાની ફરિયાદ

થાણે, તા.15 (પીટીઆઇ) : ઇન્ડસ્ટ્રીયલ કૉ-અૉપરેટિવના રજિસ્ટ્રેશનના પ્રસ્તાવને મંજૂર કરવા માટે થાણેના ડેપ્યુટી રજિસ્ટ્રાર અૉફિસ સુપરિટેન્ડેન્ટ વિરૂદ્ધ સવા લાખ રૂપિયાની લાંચનો કેસ લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ નોંધ્યો છે. એક અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદીએ યુનિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રિમાઇસીસ કૉ-અૉપરેટિવ સોસાયટીના....