• ગુરુવાર, 16 જુલાઈ, 2026

સુરતના પૂરપીડિત વેપારીઓ માટે રાહત પૅકેજ

અસરગ્રસ્ત વેપારીઓને મળશે 1 લાખ સુધીની સહાય અને ટૅક્સમાં મુક્તિ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ/સુરત, તા. 15 :  6 જુલાઈના સુરતમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિએ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા કરી હતી. આ કુદરતી આફતમાં વેપારીઓને લાખો રૂપિયાના માલ-સામાનનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. વેપારીઓની આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને.....