અધિકારીઓ નિર્દોષ, કૉન્ટ્રેક્ટરો ઉપર દોષનો ટોપલો ઢોળાયો
મુંબઈ, તા. 15 : ચેમ્બુરમાં
વિદ્યાર્થીનો ભોગ લેનારી વૃક્ષ તૂટી પડવાની દુર્ઘટનામાં પાલિકા પ્રશાસને પોતાના અધિકારીઓને
નિર્દોષ જાહેર ર્ક્યા છે પરંતુ મેયર રિતુ તાવડેએ આ અહેવાલ ફગાવી દીધો છે. આ તપાસ અહેવાલ
લોકોની આંખોમાં ધૂળ ફેકવા જેવો હોવાનો આરોપ વિરોધી પક્ષના નેતા કિશોરી પેડણેકરે પણ
ર્ક્યો....