આજે બીજી વન ડે મૅચ: ગિલની ફિટનેસ અને રોહિતના પ્રદર્શન પર નજર
કાર્ડિફ, તા.15: પહેલા
મેચની શાનદાર જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ ગુરુવારે કાર્ડિફમાં રમાનાર બીજા વન ડે મેચમાં
મેદાનમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય વધુ એક વિજય સાથે શ્રેણી 2-0થી કબજે કરવા પર રહેશે.
આ મેચમાં કપ્તાન શુભમન ગિલની ફિટનેસ અને રોહિત શર્માના ફોર્મ પર નજર રહેશે. પહેલા મેચની
જીતમાં કપ્તાન ગિલે 80....