• ગુરુવાર, 16 જુલાઈ, 2026

વિકાસ અને બહેતર વહીવટ માટે ડિલિમિટેશન જરૂરી : એકનાથ શિંદે

મુંબઈ, તા. 15 ( પીટીઆઈ) :  મોટા મતવિસ્તારોમાંના લોકોને ન્યાય મળે અને  વિકાસ અસરકારક રીતે પહોંચે માટે લોકસભાના મતવિસ્તારોની પુન:આંકણી કરવી જરૂરી છે. અમને ખાતરી છે કે મહિલા આરક્ષણ વિધેયક અને ડિલિમિટેશન બિલ સંસદના આગામી સત્રમાં મંજૂર થશે એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા....