• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મણારમાં રાજ્યસ્તરીય વર્કશોપ સંપન્ન

250થી વધુ ખેડૂતોને આંબાના વાવેતરનું વૈજ્ઞાનિક અને જીવંત માર્ગદર્શન

કુંઢેલી, તા. 15 : બદલાતા હવામાન, ઘટતી ઉત્પાદકતા, રોગ-જીવાતનો ઉપદ્રવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચથી પરેશાન થઈને ખેડૂતો જ્યારે આંબાવાડીઓ કાઢી રહ્યા છે, ત્યારે આ ગંભીર સમસ્યાઓના કાયમી નિવારણ અને આંબાની ખેતીને પુન: જીવંત કરવા માટે ભાવનગર જિલ્લાના મણાર ખાતે એક ભવ્ય અને વિશાળ રાજ્યસ્તરીય....