મુંબઈ, તા. 15 : બાસુ ચેટરજીની ફિલ્મ `છોટી સી બાત' (1976)માં ફિલ્મનો હીરો અમોલ પાલેકર દરરોજ બેસ્ટની બસમાં બેસીને અૉફિસે જતો અને બસની કતારમાં ઊભો રહેતો જોવા મળે છે. જોકે, આધુનિક મુંબઈમાં આ એક દંતકથા જેવું લાગે છે. આજે એ નમ્ર કતારો અસ્તવ્યસ્ત બકવાસમાં ઓગળી ગઈ છે. મુસાફરોનો શિષ્ટાચાર એક લુપ્ત....