• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

અનાયા બાંગરને અૉસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ રમવાની છૂટ

નવી દિલ્હી, તા.26 : ભારતીય પૂર્વ ક્રિકેટર-કોચ સંજય બાંગરની ટ્રાંસ વિમેન પુત્રી અનાયા બાંગરે દાવો કર્યો છે કે તેને માર્ચ-2027થી ઓસ્ટ્રેલિયામાં એલિટ મહિલા ક્રિકેટ રમવાની પાત્રતા મળી ગઈ છે. જો તે સારો દેખાવ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ