95થી વધુનાં મોત
કુદરતના
કોપથી મરણાંક વધવાની ભીતિ
બિહાર
અને ઉત્તર પ્રદેશ હાઈ એલર્ટ
કાઠમંડુ, તા. 26 : પાડોશી દેશ નેપાળમાં બુધવારે આંખો ખુલતાંની સાથે જ લોકોએ એક દુ:સ્વપ્ન નજરોનજર જોયું હતું. આજે ઊગેલી સવારને ભારે ગોઝારી બનાવતાં તિબેટથી આવેલા ધસમસતા પૂરપ્રકોપે પારાવાર તબાહી મચાવી દીધી હતી. રસુવા જિલ્લામાં સવારે નવ વાગ્યે.......