• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

નાપાસ થયેલા પ્રેમીની એમપીએસસીમાં ફરિયાદથી પર્દાફાશ

`ઉત્કૃષ્ટ શિક્ષકે' દીકરી માટે પ્રશ્નપત્ર ખરીદ્યું 

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રમાં ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેએ વિવિધ હૉટેલો વિરુદ્ધ કરેલી આક્રમક શૈલીની કાર્યવાહીની ચર્ચા ચાલુ છે ત્યારે એફડીએના ડ્રગ ઇન્સ્પેક્ટરનું પ્રશ્નપત્ર ફૂટવા પાછળ `ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર વિજેતા' શિક્ષક અને `લવ સ્ટોરી'નાં પ્રકરણો કારણભૂત.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ