સરકારી હૉસ્પિટલની કરુણ દુર્ઘટના, એક જ બાળક બચ્યું
ઇસ્લામાબાદ, તા. 26 : પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. બુધવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગતાં 15 નવજાત બાળકોનાં કરુણ મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, આગ લાગી તે સમયે નર્સરીમાં......