ફોલોઓન થયા પછી શ્રીલંકાના છ વિકેટે 229 : માત્ર 16 રને આગળ
કોલંબો, તા.26 : શ્રીલંકા વિરુદ્ધના વરસાદગ્રસ્ત બીજા ટેસ્ટમાં ભારતે મજબૂત પકડ જમાવી છે અને વિજયથી માત્ર 4 વિકેટ જ દૂર છે. ફોલોઓન થયા પછી શ્રીલંકાએ ચોથા દિવસની રમતના અંતે તેના બીજા દાવમાં 6 વિકેટે......