મૅટલ સેક્ટરમાં મોટા પરિવર્તનનાં એંધાણ
મુંબઈ, તા. 26 (એજન્સીસ) : મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઍલ્યુમિનિયમ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ કરવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કંપનીની આ યોજના હજુ પ્રારંભિક અને સંશોધનના તબક્કામાં છે અને તેને અંતિમ......