અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 : ડોલરના મૂલ્યમાં સુધારો થવાને લીધે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટી ગયો હતો. ન્યૂયોર્કમાં ગઇકાલે 3057 ડોલરની રેકોર્ડબ્રેક સપાટી બન્યા પછી શુક્રવારે 3029 ડોલરના ભાવ રહ્યા હતા. ચાંદીનો ભાવ 32.99 ડોલર થયો હતો. ડોલર વધવાને લીધે નફારૂપી વેચવાલી.....