અમેરિકન ટ્રેઝરી બોન્ડની હાલની ચડઉતર એક ચેતવણી સમાન છે
નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : વિશ્વમાં વેપારી તણાવ વધતો જાય છે અને વેપારની નીતિરીતિમાં તળિયાઝાટક પરિવર્તન આવી રહ્યું છે તેના કારણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના આર્થિક અંદાજોમાં ઘટાડો થઈ શકે, પરંતુ કોઈ વૈશ્વિક મંદીની શક્યતા જણાતી નથી, એમ આઈએમએફના એમડી ક્રિસ્તાલિના......