મુંબઈ, તા. 5 (એજન્સીસ) : અખાતમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઇરાન સામે છેડવામાં આવેલું યુદ્ધ ઉગ્ર બનતાં ગૅસના પુરવઠાને થયેલી અસરના પગલે અદાણી ટોટલ ગૅસ (એટીજીએલ) દ્વારા ઔદ્યોગિક વપરાશ માટેના ગૅસના ભાવમાં વધારો જાહેર કર્યો છે. રોઈટર ન્યૂઝ એજન્સી દ્વારા કસ્ટમર નોટિસનો સંદર્ભ ટાંકીને આ ભાવવધારો કરવામાં....