કંપની બોર્ડે નાણાવર્ષ 2025-26 માટે પ્રતિ શૅર રૂા.240નું ડિવિડંડ આપવાની ભલામણ કરી
મુંબઈ, તા. 27 (એજન્સીસ) : દેશમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રની સૌથી મોટી અલ્ટ્રાટૅક
સિમેન્ટ કંપનીનો માર્ચ 2026માં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો
20 ટકા વધીને રૂા.2983 કરોડ થયો.....