જ્વેલરીનો હિસ્સો ઘટીને 60 ટકા કરતાં નીચા લેવલે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : અગ્રણી રેટિંગ એજન્સી કેરએજ રેટિંગ્સના રિપોર્ટ મુજબ કેલેન્ડર
વર્ષ 2025માં ભારતમાં સોનાના કુલ વપરાશમાં રોકાણ માટેનો હિસ્સો વધીને 42 ટકાનો થયો
છે, જે કેલેન્ડર વર્ષ 2024માં 29 ટકાનો હતો. વિશ્વ સ્તરે અને ભારતમાં સોનાની ઈન્વેસ્ટમેન્ટ
માટેની ડિમાન્ડ વધીને રેકોર્ડ લેવલે પહોંચી છે. વિશ્વસ્તરે અને ભારતમાં...