• શનિવાર, 25 એપ્રિલ, 2026

પ્રિયંકા ચોપરાને મળશે ગ્લોબલ વેનગાર્ડ સમ્માન

ઈજે અને ચાલ્સજ્ઞ મેલ્ટન સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આગામી ગૉલ્ડ હાઉસ ગૉલ્ડ ગાલામાં ગ્લોબલ બેનગાર્ડ સમ્માન મળશે. આ કાર્યક્રમ નવમી મેએ લૉસ એન્જલસના ધ મ્યુઝિક સેન્ટરમાં યોજાયો છે. એશયા પેસિફિક વિસ્તારમાં ઉત્તમ પ્રદાન......