• શનિવાર, 25 એપ્રિલ, 2026

રાઘવ ચઢ્ઢાનો બળવો : `આપ'માં ભંગાણ

રાજ્યસભામાં આપના 10 સાંસદોમાંથી સાત ભાજપમાં

નવી દિલ્હી, તા. 24 : આમઆદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને વર્ષ 2012માં પક્ષની રચના પછીનો સૌથી મોટો રાજકીય આંચકો આજે લાગ્યો હતો. રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોએ આજે આમઆદમી પાર્ટી....