• શનિવાર, 25 એપ્રિલ, 2026

સાથી મહિલા કર્મચારીનો પીછો કરી પરેશાન કરનારાની ધરપકડ

મુંબઈ, તા. 24 : દક્ષિણ મુંબઈમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારા 24 વર્ષના યુવકની સાથી મહિલા કર્મચારીનો પીછો કરી તેને શારીરિક સંબંધ બાંધવાનું કહી પરેશાન કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા.....