ટ્રમ્પ અને અમેરિકાના સહયોગી દેશોનો અવિશ્વાસ હવે પરાકાષ્ઠાએ
નવી દિલ્હી, તા. 24 : મધ્યપૂર્વનાં યુદ્ધ દુનિયાનું ચિત્ર બદલાવી નાખ્યું છે. અમેરિકાનાં તમામ નિર્ણયોમાં સહયોગી દેશો કોઈપણ વિચાર વગર હા-હોંકારો કરી નાખતાં એ દિવસો હવે ભૂતકાળ બની ગયાં છે. જેનું તાજું ઉદાહરણ.....