• શનિવાર, 25 એપ્રિલ, 2026

માર્કેટકૅપમાં રૂા. 7 લાખ કરોડનો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : આજે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2600 પોઇન્ટ્સ અને નિફ્ટીમાં 679 પોઇન્ટ્સનો ઘટાડો.......