• શનિવાર, 25 એપ્રિલ, 2026

પશ્ચિમ રેલવેમાં આજે મધરાતે બે બ્લૉક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : પશ્ચિમ રેલવે દ્વારા 25મી એપ્રિલે મધરાતે બે મહત્ત્વના બ્લૉક લેવામાં આવશે. પશ્ચિમ રેલવે મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું કે મૅટ્રોલાઇન-છ માટે સ્ટીલનો ગર્ડર બેસાડવા માટે રામમંદિર અને જોગેશ્વરી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇન ઉપર 25મી એપ્રિલે રાત્રે 22.15 વાગ્યાથી 26મી......