• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ચેન્નાઈના સ્પિનર્સ સામે મુંબઈ ઘૂંટણિયે: 103 રને સજ્જડ હાર

રોહિત-ધોનીની ગેરહાજરી : સેમસંગની સિઝનમાં બીજી સદી : મુંબઈ ટેબલમાં બૉટમ થ્રીમાં 

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 23 : ગુજરાત ટાઈટન્સને જેવી સજ્જડ હાર મુંબઈએ હજી ત્રણ દિવસ પહેલા આપી હતી, એવી જ નાલેશી ઘરઆંગણે તેમને ચેન્નાઈ સામે સહેવાની આવી હતી. સંજુ સેમનના 101 અણનમ રનના પ્રતાપે ચેન્નાઈએ આપેલા 207 રનના લક્ષ્યાંકનો.......