• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

દક્ષિણ કોરિયાના પ્રમુખના માનમાં યોજાયેલા ભોજનમાં `મેડ ઈન કોરિયા'ની પ્રિયંકા મોહન આમંત્રિત

નેટફ્લિક્સ પરથી પ્રસારિત થતી તામિલ ફિલ્મ મેડ ઈન કોરિયાએ ભારત અને કોરિયાની સંસ્કૃતિના મિલન સમી ફિલ્મ છે. આ ફિલ્મ દેશ અને વિદેશમાં લોકપ્રિયતા મેળવી છે. આ ફિલ્મની અભિનેત્રી પ્રિયંકા મોહનને રાષ્ટ્રપતિ ભવનમાં.....