• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

બ્લૅક મૅજિકથી મહિલાઓનું શોષણ બદલ `કસિનો બાબા'ની ધરપકડ

દેશી-વિદેશી મહિલાઓને ફસાવી મેળવેલા રૂપિયા ગોવાના કસિનોમાં ઉડાવતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : નાસિકના ઢોંબી બાબા અશોક ખરાતે મહિલાઓનું શોષણ કર્યાંની ચોંકાવનારી ઘટના તાજી છે ત્યારે થાણેમાં છેતરપિંડી કરવાનો એક અજબ કેસ સામે આવ્યો છે. પોતાને દિક્ષિત બાબા તરીકે ઓળખાતા મંજુનાથ.....