• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

કૉક સ્ટુડિયો `બુલિયા વે'થી બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી પહોંચાડે છે

કૉક સ્ટુડિયોએ ચોથી સીઝનની શરૂઆત અજનબીથી કર્યા પછી હવે બીજું ગીત બુલિયા વે રજૂ કર્યું છે. આ ટ્રેકમાં સૂફી કવિ બુલ્લે શાહ અને તેમના ગુરુ શાહ ઈનાયતથી પ્રેરિત છે અને તેમાં અહંકાર અંતર અને એવા પ્રેમની શોધની....