• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

`હોર્મુઝમાં માઈન્સ નાખતી બોટને જોતાંવેત ઉડાવી દો'

નવી દિલ્હી, તા.23 : અમેરિકાની નાકાબંધીનાં કારણે ઈરાન-અમેરિકાની શાંતિ મંત્રણા યોજાતા પહેલાં જ વિખેરાઈ ગયા બાદ હોર્મુઝ પર વર્ચસ્વની લડાઈ જારી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં માઈન્સ.....