• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

હવે `ગવર્નર' બનીને રક્ષણ કરશે મનોજ બાજપેયી

વિવિધ પ્રકારની ભૂમિકા ભજવીને લોકપ્રિય થનારા અભિનેતા મનોજ બાજપેયીના જન્મદિને નિર્માત વિપુલ અમૃતલાલ શાહે તેની સાથે નવી ફિલ્મ ગવર્નર: ધ સાઈલન્ટ સેવિયરની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા......