• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ડૉલરમાં તેજી થતાં સોનું અને ચાંદી ફરીથી ઘટયાં

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.23 : સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ડોલરમાં તેજી અને ફરીથી ઇરાન ટેન્શન સર્જાતા સોનામાં વેચવાલી હતી. અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટોની અનિશ્ચિતતા છે અને વાટાઘાટો થાય તો તેમાં કોઇ પરિણામ......