• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મુંબઈમાં રખડતાં શ્વાનની વસતિ 4.5 લાખ થઈ શકે છે

મુંબઈ, તા. 23 : પાલિકાની સ્થાયી સમિતિએ બુધવારે પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રખડતાં શ્વાનોની નસબંધી માટે નવ એનજીઓને રૂપિયા 23 કરોડ આપવાનાં ત્રણ વર્ષના કરારને મંજૂરી આપી હતી. જ્યારે સમિતિના સભ્ય.....