• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મહાનગર ગૅસના નામે લાખોની ઠગાઈ : ગૅંગના ત્રણ સભ્યો ઝડપાયા

મુંબઈ, તા. 23 : મુંબઈ સાયબર પોલીસે એક આંતરરાજ્ય સાયબર ઠગ ગૅંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી `મહાનગર ગૅસ લિમિટેડ'ના નામે નકલી એપીકે ફાઈલ મોકલીને લોકોના મોબાઈલનું......