• શનિવાર, 25 એપ્રિલ, 2026

રિલાયન્સ ઇન્ડ.નો ચોખ્ખો નફો 13 ટકા ઘટી રૂ. 16,971 કરોડ થયો

મુંબઇ, તા. 24 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ચોખ્ખે નફો 13 ટકા ઘટીને રૂ.16,971 કરોડ થયો હતો જ્યારે કામગીરી દ્વારા આવક 13 ટકા વધીને 2.98 લાખ કરોડની......