• શનિવાર, 25 એપ્રિલ, 2026

સ્તન કૅન્સરનું નિદાન પાંચ મિનિટમાં

મુંબઈ, તા. 24 : સ્તનકૅન્સરની તપાસ માટે કેઈએમ હૉસ્પિટલમાં અત્યાધુનિક થ્રીડી ડિજીટલ ટોમોસિંથેસિસ મૅમોગ્રાફી મશીન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ મશીનની સહાયથી પાંચ મિનિટમાં પ્રાથમિક તબક્કાના કૅન્સરનું.....