• શનિવાર, 25 એપ્રિલ, 2026

અપરાજિત પંજાબ કિંગ્સ સામે જીતવા દિલ્હી કૅપિટલ્સે શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે

નવી દિલ્હી, તા.24 : આઇપીએલમાં શનિવારે ડબલ હેડર છે. પહેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ આમને-સામને હશે. દિલ્હી કેપિટલ્સને તેના અભિયાનને ફરી પટરી પર લાવવાની તલાશ છે. બીજી તરફ પંજાબ કિંગ્સ અપરાજિત.....