• શનિવાર, 25 એપ્રિલ, 2026

કેન્દ્રએ વિવાદાસ્પદ વેબ સિરીઝ `લૉરેન્સ અૉફ પંજાબ' પર પ્રતિબંધ મૂકયો

કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ વેબ સિરીઝ લૉરન્સ અૉફ પંજાબ પર પ્રતિબંધ મૂકયો છે. આ ડૉક્યુમેન્ટરી 27મી એપ્રિલે રજૂ થવાની હતી. પંજાબ કૉંગ્રેસના પાજય પ્રમુખ અમરિન્દર સિંહ રાજાએ કરેલી જાહેર હિતની અરજીના પ્રતિભાવમાં......