• શનિવાર, 25 એપ્રિલ, 2026

બેટિંગ પાવર હાઉસ રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે ટક્કર

સૌથી વિસ્ફોટક બૅટિંગ યુનિટ આમને-સામને : કમિન્સની વાપસીની સંભાવના

જયપુર, તા. 24 : અત્રેના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર શુક્રવારના બીજા આઇપીએલ મેચમાં બેટિંગ પાવર હાઉસ ટીમો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમમાં એક એકથી ચડિયાતા......