• શનિવાર, 25 એપ્રિલ, 2026

લગ્નની પત્રિકામાં વરકન્યાની જન્મતારીખ લખવા ભલામણ

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : બાળલગ્નને રોકવા માટે લગ્નની આમંત્રણ પત્રિકામાં વર અને કન્યાની જન્મતારીખ લખવાનું ફરજિયાત બનાવવાની ભલામણ મહારાષ્ટ્ર સરકારને કરવાનો નિર્ણય રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ પંચે.....