• શનિવાર, 25 એપ્રિલ, 2026

તૃણમૂલનો દીવો બુઝાઈ રહ્યો છે : મોદી

અમિત શાહે કહ્યું, ચોથી મેએ બંગાળમાં ભાજપની સરકાર

નવી દિલ્હી, તા. 24 : શુક્રવારે પશ્ચિમ બંગાળના ડમડમ અને જાદવપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીઓ યોજી હતી. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નો દીવો બુઝાઈ રહ્યો છે. બંગાળમાં પરિવર્તનની લહેર ફેલાઈ....